આદિવાસી વિસ્તારનું શિક્ષણ રામભરોસે? શાળામાં શિક્ષક ગેરહાજરીથી ગ્રામજનોમાં આક્રોશ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં […]

અટલાદરા ચેકપોસ્ટ પાસે ફરી ભુવો પડ્યો: કારનું ટાયર ફસાયું, ‘વડોદરા નહીં હવે ખાડોદરા’ – રાકેશ ઠાકોરનો કોર્પોરેશન પર કડક પ્રહાર

વડોદરા શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે અટલાદરા ચેકપોસ્ટ નજીક વધુ એક ભુવો પડતા હડકંપ મચી ગયો હતો. અચાનક પડેલા આ […]

શહેરામાં વિજ ચોરો પર તવાઈ: MGVCLની ટીમે લાખોની વિજ ચોરી પકડી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિવિધ ગામોમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વ્યાપક અને સઘન વિજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી […]

પતંગની દોરીનો ફરી ખતરનાક કહેર: લીમડાના વૃક્ષે ફસાયેલા બગલાનું બે કલાકે રેસ્ક્યુ

છોટાઉદેપુર તાલુકા શાળા નંબર એકના પરિસરમાં આવેલા ઘટાદાર લીમડાના વૃક્ષ પર પતંગની દોરીમાં ફસાયેલા બગલાનું સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બનાવ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓ, શિક્ષકો […]

નસવાડીમાં ભૂંડોનો આતંક, મેમણ કોલોનીમાં 4 વર્ષની બાળકી પર ક્રૂર હુમલો

છોટાઉદેપુર: નસવાડી ટાઉનમાં ભૂંડોના ત્રાસમાં સતત વધારો થઈ રહ્યો છે. ખાસ કરીને મેમણ કોલોની વિસ્તારમાં ઘર આંગણે રમતી 4 વર્ષની બાળકી પર ભૂંડે અચાનક હુમલો […]

ઝાલોદ નગરમાં ડમ્પીંગ યાર્ડના કચરા સળગાવવાના મુદ્દે ભારે આક્રોશ, મોડી રાત્રે નગરજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા

દાહોદ: ઝાલોદ નગર વિસ્તારમાં આવેલા ડમ્પીંગ યાર્ડમાં રાત્રિના સમયે કચરો સળગાવવામાં આવતા સમગ્ર નગરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. નગરની અનેક સોસાયટીઓના રહીશો મોડી રાત્રે […]

પાવી જેતપુરમાં કરૂણ દુર્ઘટના : લીઝના ઊંડા ખાડામાં ડૂબી જતા 13 વર્ષની બાળકીનું મોત

પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં એક હૃદયવિદારી દુર્ઘટના સર્જાઈ છે. ગંભીરપુરા ગામની 13 વર્ષની એક બાળકી રમતી રમતી સુખી […]

બોડેલી : અલીપુરા ચાર રસ્તે મોડી રાત્રે સ્કોર્પિઓ કાર ડિવાઇડરની રેલિંગ તોડી દુકાનના ઓટલા સાથે અથડાઈ, જુઓ સમગ્ર અહેવાલ

બોડેલી : બોડેલીના અલીપુરા ચાર રસ્તા પાસે ગઈકાલે મોડી રાત્રે સ્કોર્પિઓ કારના ચાલે કે સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ડિવાઇડર ની રેલિંગ તોડી સામે આવેલ […]

પતંગ લેવા માટે વડોદરા બન્યું કીડીયારું, ભાવવધારા છતાં ખરીદીમાં ઉમંગ

ઉત્તરાયણને હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે વડોદરા શહેરમાં પતંગ ઉત્સવની તૈયારીઓ જોરશોરથી થઇ રહી છે વડોદરા શહેરના વિવિધ પતંગ બજારોમાં પતંગપ્રેમીઓની ભારે ભીડ જોવા […]

બોડેલી : અલીપુરાની ગંગાનગર સોસાયટીમાં ઠગાઈનો સનસનાટો: સોનાની બંગડીઓ ‘ચમકાવતાં’ ગાયબ

બોડેલી: છોટાઉદેપુર જિલ્લાનાં બોડેલીના અલીપુરા વિસ્તારની ગંગાનગર સોસાયટીમાં રહેતા નિવૃત્ત શિક્ષક દંપતી સાથે ઠગાઈની ઘટના બની છે. વોશિંગ મશીન માટેનું લિક્વિડ વેચવા આવેલ યુવકે સોનાના […]