પ્રાથમિક શાળાઓના અભ્યાસક્રમમાં અને સહ અભ્યાસ પ્રવૃત્તિઓમાં ડૉ. બાબા સાહેબ આંબેડકર, જ્યોતિબા ફૂલે, સાવિત્રીબાઈ ફૂલેના વિચારોનો સમાવેશ કરવા માંગ,,

૨૬મી જાન્યુઆરી, પ્રજાસત્તાક પર્વના પાવન અવસરે છોટાઉદેપુર જિલ્લાના પ્રભારી મંત્રી તથા સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રી ડૉ. મનિષાબેન વકીલના વરદ હસ્તે શાસ્ત્રીનગર, પોલીસ પરેડ […]

આ રીતે ભણશે ગુજરાત ? બોડેલીના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાં ચોંકાવનારો દ્રશ્ય: બાળકોના હાથમાં ચોપડી નહીં, ઝાડું!

બોડેલી તાલુકાના ઓરવાડા ગામની પ્રાથમિક શાળામાંથી એક ચોંકાવનારો દ્રશ્ય સામે આવ્યું છે. જ્યાં બાળકોના હાથમાં હોવી જોઈએ ચોપડી અને કલમ, ત્યાં તેમને ઝાડું પકડાવી મજૂરી […]

આદિવાસી વિસ્તારનું શિક્ષણ રામભરોસે? શાળામાં શિક્ષક ગેરહાજરીથી ગ્રામજનોમાં આક્રોશ

છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં છેલ્લા બે દિવસથી શિક્ષક હાજર ન રહેતા ગ્રામજનોમાં ભારે રોષ ફેલાયો છે.છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાની રામાપ્રસાદી પ્રાથમિક શાળામાં […]

અટલાદરા ચેકપોસ્ટ પાસે ફરી ભુવો પડ્યો: કારનું ટાયર ફસાયું, ‘વડોદરા નહીં હવે ખાડોદરા’ – રાકેશ ઠાકોરનો કોર્પોરેશન પર કડક પ્રહાર

વડોદરા શહેરમાં ભૂવો પડવાની ઘટનાઓ સતત વધતી જઈ રહી છે ત્યારે અટલાદરા ચેકપોસ્ટ નજીક વધુ એક ભુવો પડતા હડકંપ મચી ગયો હતો. અચાનક પડેલા આ […]

શહેરામાં વિજ ચોરો પર તવાઈ: MGVCLની ટીમે લાખોની વિજ ચોરી પકડી

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વિવિધ ગામોમાં મધ્ય ગુજરાત વિજ કંપની લિમિટેડ (MGVCL) દ્વારા વ્યાપક અને સઘન વિજ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. આ કામગીરી […]

પાવી જેતપુરમાં કરૂણ દુર્ઘટના : લીઝના ઊંડા ખાડામાં ડૂબી જતા 13 વર્ષની બાળકીનું મોત

પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં એક હૃદયવિદારી દુર્ઘટના સર્જાઈ છે. ગંભીરપુરા ગામની 13 વર્ષની એક બાળકી રમતી રમતી સુખી […]

બોડેલી : નવજીવન હાઈસ્કૂલની તેજલબેન પંચાલને રાજ્ય સ્તરે વિશેષ સન્માન

ગુજરાત : નોલેજ વેલી ફાઉન્ડેશન આયોજિત “ગુજરાત સારસ્વત સન્માન 2026” હેઠળ રાજ્યના 15000 ઉત્તમ શિક્ષકોના સન્માનિત કરવાના લક્ષ્યાંકના પ્રથમ તબક્કામાં 2525 શિક્ષકોનું સન્માન પાલનપુર ખાતેની […]

કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે માણસા ખાતે રૂ.267 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સંપન્ન

ગાંધીનગર: માણસા આર્ટસ કોલેજ ખાતે કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે રૂ.267 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યા હતા. આ […]

બોડેલીના મુખ્ય બજારમાં છ કેબીન બુલડોઝર વડે તોડી પડાયા

છોટાઉદેપુર જિલ્લાની આર્થિક રાજધાની ગણાતા બોડેલી નગરના મુખ્ય બજારમાં નગરપાલિકાનું ‘દાદા’નુ બુલડોઝર ગર્જના સાથે પ્રવેશ્યું હતું બોડેલી નગરપાલિકા દ્વારા લગભગ ૭૦ વર્ષથી વધુ જૂના આ […]