સમાચાર ગુજરાત મરામતની માંગ : બોડેલીના ચલામલીને જોડતા માર્ગ પર ભુવો janshegujaratteam January 13, 2026 0 બોડેલી : છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં બોડેલીથી ચલામલી ગામને જોડતા મુખ્ય માર્ગ પર મુઢાઈ ગામ નજીક અચાનક ભુવો પડતા વાહનચાલકો માટે મુશ્કેલી સર્જાઈ છે. ખાસ […]