સમાચાર ગુજરાત પાવી જેતપુરમાં કરૂણ દુર્ઘટના : લીઝના ઊંડા ખાડામાં ડૂબી જતા 13 વર્ષની બાળકીનું મોત janshegujaratteam January 15, 2026 0 પાવીજેતપુર : છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર તાલુકાના ઘૂંટણવડ ગામની લીઝ વિસ્તારમાં એક હૃદયવિદારી દુર્ઘટના સર્જાઈ છે. ગંભીરપુરા ગામની 13 વર્ષની એક બાળકી રમતી રમતી સુખી […]