સમાચાર મનરેગા બચાવો સંગ્રામ: છોટાઉદેપુરમાં ગાંધીજીની પ્રતિમા પાસે કોંગ્રેસના ઘરણા, સુખરામ રાઠવા સહીત અગ્રણીઓ હાજર janshegujaratteam January 13, 2026 0 છોટાઉદેપુર: મનરેગા બચાવો સંગ્રામ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા છોટાઉદેપુર શહેરના સરદાર બાગ ખાતે આવેલ મહાત્મા ગાંધીની પ્રતિમા સામે ધરણાનો કાર્યક્રમ યોજાયો હતો. કેન્દ્ર […]