સમાચાર ગુજરાત બનાસકાંઠા : અમીરગઢના ઇકબાલગઢ પાસે કાર અને ટ્રક વચ્ચે અકસ્માત, છ લોકોના કરુણ મોત janshegujaratteam January 24, 2026 0 બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના ઇકબાલગઢ નજીક એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. કાર અને ટ્રક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં છ લોકોના ઘટનાસ્થળે જ દુઃખદ મોત […]