સમાચાર ગુજરાત ઉત્તરાયણને ‘કરુણા પર્વ’ બનાવીએ: પતંગબાજી અને પશુ આહાર બાબતે સાવચેતી રાખવા રાજ્ય સરકારની જાહેર જનતાને અપીલ janshegujaratteam January 13, 2026 0 ગાંધીનગર : ઉત્તરાયણ દાન-પુણ્ય અને આનંદનું પર્વ છે, પરંતુ નાનકડી બેદરકારી આકાશમાં વિહરતા પક્ષીઓ અને રસ્તા પરના અબોલ પશુઓ માટે જીવલેણ સાબિત થઈ શકે છે. […]