સમાચાર ઝાલોદ નગરમાં ડમ્પીંગ યાર્ડના કચરા સળગાવવાના મુદ્દે ભારે આક્રોશ, મોડી રાત્રે નગરજનો પોલીસ સ્ટેશન પહોંચ્યા janshegujaratteam January 17, 2026 0 દાહોદ: ઝાલોદ નગર વિસ્તારમાં આવેલા ડમ્પીંગ યાર્ડમાં રાત્રિના સમયે કચરો સળગાવવામાં આવતા સમગ્ર નગરમાં ભારે આક્રોશ જોવા મળ્યો હતો. નગરની અનેક સોસાયટીઓના રહીશો મોડી રાત્રે […]