સમાચાર છોટાઉદેપુર ખાતે પ્રભારી મંત્રી ડૉ. મનીષાબેન વકીલના હસ્તે રૂ. ૨.૯૯ કરોડના ખર્ચ તૈયાર થયેલ ‘ડૉ. બાબાસાહેબ આંબેડકર ભવન’નું ભવ્ય લોકાર્પણ janshegujaratteam January 26, 2026 0 ભારતીય બંધારણના શિલ્પી અને ભારતરત્ન ડૉ. બાબાસાહેબ આંબેડકરના સમતાવાદી આદર્શો અને ઉમદા મૂલ્યોને ચરિતાર્થ કરવાના ઉમદા હેતુ સાથે છોટાઉદેપુર જિલ્લામાં એક નવીન સુવર્ણ કલગી ઉમેરાઈ […]