છોટાઉદેપુર જિલ્લામાં પોલીસે ગેરકાયદેસર જુગારની પ્રવૃત્તિ સામે કડક કાર્યવાહી કરી છે. વડોદરા વિભાગના પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ અને છોટાઉદેપુરના પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખના માર્ગદર્શન હેઠળ, બોડેલી […]