સમાચાર શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલએ જિલ્લાની શ્રેષ્ઠ શાળાનો એવોર્ડ પ્રાપ્ત કર્યો. janshegujaratteam January 27, 2026 0 છોટા ઉદેપુર જિલ્લામાં આવેલી શાળા શ્રી શાસ્ત્રી વિદ્યાલય શિથોલ આજુબાજુના ખૂબ જ અંતરિયાળ વિસ્તારમાં રહેતા આદિવાસી સમાજના બાળકોને શિક્ષણ આપી રહી છે. ગાઢ અંધકારમાં જેમ […]