સમાચાર શિક્ષણ સાથે આરોગ્ય સેવાની અનોખી સેવા: પ્રજાસત્તાક પર્વે તેજલબેન પંચાલનું વિશેષ સન્માન janshegujaratteam January 26, 2026 0 છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખાતે રાષ્ટ્રભક્તિના મંગલમય વાતાવરણમાં ૭૭માં પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે રાજ્યના મહિલા અને બાળ કલ્યાણ તથા […]