સમાચાર ગુજરાત છોટાઉદેપુરની મુલાકાતે આવેલા રાજ્યકક્ષાના મંત્રી સમક્ષ લાઇન કરનાર કોન્ટ્રાક્ટરે ખુલ્લેઆમ વેદના વ્યક્ત કરી, કહ્યું ” અધિકારીઓની ભૂલના કારણે હું હેરાન થઈ રહ્યો છું ” janshegujaratteam January 19, 2026 0 છોટાઉદેપુર: છોટાઉદેપુર જિલ્લાના નસવાડી, બોડેલી અને પાવીજેતપુર તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ચાલી રહેલા પાણી પુરવઠા અને સિંચાઈ સંબંધિત કામોની રાજ્યકક્ષાના મંત્રી ઈશ્વર પટેલેએ વિસ્તૃત સમીક્ષા કરી […]